હવામાં રહેલા પાતળા પ્રિઝમ $(\mu = 3/2)$ દ્વારા ઉત્પન્ન થતા લઘુત્તમ વિચલન કોણનો,$9/7$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં રહેલા તે જ પ્રિઝમના લઘુત્તમ વિચલન કોણ સાથેનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1/3$
  • B
    $3$
  • C
    $0.25$
  • D
    $4$

Explore More

Similar Questions

$1.6$ વક્રીભવનાંક ધરાવતા નાના ખૂણાવાળા પ્રિઝમ દ્વારા $3.6^{\circ}$ નું વિચલન મળે છે. પ્રિઝમનો ખૂણો . . . . . . છે. ($^{\circ}$ માં)

જો $30^{\circ}$ પ્રિઝમ કોણ અને $\mu = \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે,તો આપાત કિરણ પોતાનો મૂળ માર્ગ પાછો ફરે છે. આપાતકોણ .......$^{\circ}$ છે.

જો પ્રિઝમનો કોણ $60^{\circ}$ હોય અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા $^{\circ}$ થશે?

સમમિતિય (સમબાજુ) પ્રિઝમ માટે,પ્રિઝમનું સૂત્ર કેવી રીતે લખી શકાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાતળી કાચની પ્લેટોથી બનેલા બે સમાન,ત્રિકોણાકાર પોલા પ્રિઝમ $A$ અને $B$ ને નહિવત અંતરે ગોઠવેલા છે. સફેદ પ્રકાશનું કિરણ ડાબી બાજુથી પ્રિઝમ $A$ પર આપાત થાય છે. આપેલ છે કે પાણીનો વક્રીભવનાંક તાપમાન સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે,તો પ્રિઝમ $B$ ની જમણી બાજુએ મળતું કિરણ સફેદ દેખાશે નહીં,જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo